મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે રાજેશકુમાર જોશીની સર્વાનુમતે વરણી


SHARE









મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે રાજેશકુમાર જોશીની સર્વાનુમતે વરણી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે તાજેતરમાં આગેવાનોની મિટિંગ મળી હતી જેમાં શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખનું અગાઉ નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર બાદ પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં સમગ્ર ટીમને જાહેર કરવામાં આવેલ છે

મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે તાજેતરમાં રાજેશકુમાર શિવશંકર જોશીની વાર ની કરવામાં આવી હતી ત્યાર બાદ તેઓની સમગ્ર ટીમને જાહેર કરવામાં આવેલ છે જેમાં મહમંત્રી તરીકે ચિરાગભાઈ હસુભાઈ પંડયા અને કિશોરભાઈ પ્રભાશંકર પંડયાને લેવામાં આવેલ છે જયારે ઉપપ્રમુખમાં મિલેશભાઈ ઘીરજભાઈ જોશી, જયેશભાઈ પી. દવે, નીરજભાઈ સનતભાઈ ભટ્ટ, દીપકભાઈ દેવશંકર ચાઉ, કેતનભાઈ ગિરધરભાઈ જોશી, વિજયભાઈ મનુભાઈ રાવલ તેમજ મંત્રી તરીકે સુરેશભાઈ જોશી, દીપભાઈ પંડયા અને નિરવભાઈ રાવલ અને ખજાનંચી રાજુભાઈ મોહનલાલ પંડયા ની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી શહેરના  નવનિયુક્ત હોદેદારોને તમામ આગેવાનોએ આવકારીને શુભકામનાઓ પાઠવી હતી અને આગામી સમયમાં ભૂદેવોનો વિકાસ અને ઉન્નતિ થાય તેના માટે સારું કામ કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.




Latest News