મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE









ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડાવેલા બે શખ્સના પાસા દરખાસ્ત મુકવ્મા આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા બંને આરોપીની પાસા હેઠળ ધરપકડ કરીને રાજ્યની જુદી જુદી જેલ હવાલે બંને આરોપીને કરવામાં આવ્યા છે

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી.ઝાલા દ્વારા દારૂના ગુનામાં અવારનવાર સંડોવાયેલા બે શખ્સ વિરુદ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવતા પાસા હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા આરોપી વશરામભાઈ નારણભાઈ સાટકા (30) રહે. ગઢડા તાલુકો પડધરી અને ધર્મેન્દ્રભાઈ નાગજીભાઈ ફાંગલીયા (21) રહે. વાંછકપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરવામાં આવી હતી જેમાં વશરામભાઈ સાટકાની તેના ઘરેથી તેમજ ધર્મેન્દ્રભાઈ ફાંગલિયાની હિલોલ તાલુકો દેહગામ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને બંનેને પાસા હેઠળ રાજ્યની જુદીજુદી જેલ હવાલે કરવામાં આવેલ છે જેમાં એક આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ તથા એક આરોપીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News