મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: નીચી માંડલ પાસે કારખાનાની કોલોનીમાં ઉપરથી  સમાન સાથે નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત વાંકાનેર નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં બીમારી સબબ બેભાન થઈ ગયેલ તરુણનું મોત મોરબીમાં 10,224 બોટલ દારૂ-બિયરનું કટિંગ થાય તે પહેલા જ એલસીબી ત્રાટકી, 81.11 લાખનો મુદ્દામાલ કબજે, માલ મોકલાવનાર- મંગાવનારની શોધખોળ રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ

મોરબીના વીરપર પાસે આવેલી ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ દ્વારા 29 ઑગસ્ટ ના રોજ હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ-2026 નું આયોજન કરવામાં આવ્યું હતું, આ રમતોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતો જેવી કે ફૂટબોલ, બાસ્કેટબોલ, વૉલીબૉલ અને ક્રિકેટ જેવી રમતોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો, અને પોતાની રમત ગમતની પ્રતિભાને રજૂ કરેલ હતી, આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓને  ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવેલ હતા, આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય તથા રમતગમત શિક્ષક મુસ્તાક સુમરા અને અન્ય શિક્ષકોએ સંસ્થાનો આભાર માન્યો હતો, અને તમામ રમતવીરોને ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તથા દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવેલ હતી,




Latest News