મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન


SHARE









મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની, સુરેન્દ્રનગર વિભાગ દ્વારા મોરબી જિલ્લા ખાતે ભવ્ય પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પથ સંચલનમાં મુખ્ય અતિથિ અને વક્તા તરીકે પિંકીબેન પવાર ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે

મોરબીના રવાપર રોડે આવેલ બાપાસીતારામ ચોકથી તા ૨/૯/૨૦૨૬ ને શુક્રવારના રોજ બપોરે ૪:૦૦ કલાકથી સાંજે ૭:૦૦ કલાક સુધી પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે જે પથ સંચલનનો રૂટ બાપા સીતારામ ચોકથી એવન્યુ પાર્ક, સીતા ચોક, રામ ચોક, નવાબસસ્ટેન્ડ, બાપા સીતારામ ચોક રહેશે. અને પથ સંચલન પૂર્ણ થયાં બાદ બાપાસીતારામ ચોક ખાતે વિહિપ-દુર્ગાવાહિની અખિલ ભારતીય સહ સંયોજીકા પિંકીબેન પવાર વક્તવ્ય અને માર્ગદર્શન આપશે જેથી વિશ્વ હિન્દુ પરિષદ–દુર્ગાવાહિની દ્વારા મોરબીની સમગ્ર હિન્દુ ધર્મપ્રેમી જનતાને આ પથ સંચલનને નિહાળવા અને દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News