મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત


SHARE









મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત

ગુજરાતના રાજ્યના નિષ્ઠાવાન નિવૃત્ત ન્યાયાધીશ તથા ગુજરાત સરકાર દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તરીકે નિયુક્ત કરાયેલા અંબાલાલ આર. પટેલ તેઓના ધર્મપત્ની અને પરિવાર સાથે મોરબી આવ્યા છે અને તેઓએ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયાની ફેક્ટરી બ્લુઝોન વિટ્રીફાઇડની મુલાકાત લીધી હતી. તેઓની સાથે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની પણ આવ્યા હતા આ તકે ફેક્ટરીમાં મનોજભાઇ એરવાડીયા અને તેઓની ટીમે તમામનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કર્યું હતું આ મુલાકાત દરમિયાન અંબાલાલ પટેલ દ્વારા સિરામિક ઉદ્યોગની ઉત્પાદન પ્રક્રિયા તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગની કામગીરી માહિતી મેળવી હતી. તેમની સરળતા, નિષ્ઠા અને લાંબા ન્યાયિક અનુભવ સાથેની આ મુલાકાત બ્લૂઝોન પરિવર માટે ગૌરવ અને પ્રેરણા સમાન છે.




Latest News