મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતા યુવક-યુવતી સારવારમાં મોરબી જીલ્લામાં બે સ્થળે ખાણ ખનીજ વિભાની ટીમ ત્રાટકી: 1.40  કરોડનો મુદામાલ સીઝ મોરબીમાં દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો માટે બની આશીર્વાદ-આર્થિક સહારો મોરબી જીલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ મોરબીના કલેકટર દ્વારા બેલા(આ.) ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઇ મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના આયોજન સંદર્ભે બે મંત્રીઓની હાજરીમાં બેઠક યોજાઈ મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 26 ઢોર ડબ્બે પુરાયા મોરબી : પતિએ સાડી લેવાની ના પાડતા લાગી આવતા દવા પી ગયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 26 ઢોર ડબ્બે પુરાયા


SHARE







મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 26 ઢોર ડબ્બે પુરાયા

મોરબી મહાનગપાલિકાની ANCD શાખા દ્વારા ઢોર પકડવા માટેનું કામ કરવામાં આવે છે અને છેલ્લા 8 દિવસમાં 26 ઢોરને ડબ્બે પુરાયા છે અને મહાપાલિકા બની ત્યારથી અત્યાર સુધીમાં કુલ મળીને 3,936 પશુ પકડીને ડબ્બે પુરાવામાં આવેલ છે. અને વિવિધ વિસ્તારમાંથી પકડવામાં આવેલા રજડતા ઢોરને પકડીને મોરબી જિલ્લાની આજુ-બાજુની ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાથી 600થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા 306 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે તેમજ 45 પશુ માલિકોને લાઇસન્સ રિન્યૂ કરી આપેલ છે.




Latest News