મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ હળવદ ખાતે ઉજવાશે


SHARE







મોરબી જિલ્લા કક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ હળવદ ખાતે ઉજવાશે

દેશના ૭૪મા પ્રજાસત્તાક દિનની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી એ.પી.એમ.સી. હળવદ ખાતે થશે. જેમાં જેમાં કલેકટર જી.ટી. પંડયાના વરદ્દ્ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવશે.

૨૬મી જાન્યુઆરીના રોજ હળવદ એ.પી.એમ.સી. ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં સવારે ૯-૦૦ કલાકે કલેકટરના વરદ્દ હસ્તેથી ધ્વજવંદન  કરવામાં આવશે. બાદમાં કલેકટર દ્વારા પરેડનું નિરીક્ષણ અને પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવશે.  અને ધ્વજવંદન કાર્યક્રમમાં મોરબી જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે વ્યક્તિ વિશેષઓનું સન્માન પણ કરવામાં આવશે. મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News