મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા ભાજપ પરિવારે કરી આતિશબાજી ​​​​​​​મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જિજ્ઞાસાબેન મેર દ્વારા માસ્ક-સેનેટાઇઝરનું વિતરણ


SHARE















વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જિજ્ઞાસાબેન મેર દ્વારા માસ્ક-સેનેટાઇઝરનું વિતરણ


વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતિ જિજ્ઞાસાબેન મેર દ્વારા એચિવર્સ એકેડેમી વાંકાનેરના અધ્યક્ષ મેહુલભાઈ શાહના સહયોગથી વાંકાનેર તાલુકા પંચાયતની રાતડીયા બેઠકના રાતડીયા, ગુંદાખડા, અદેપર, સતાપર, શેખરડી, ચાંચડિયા, તરકિયા અને વિનયગઢ ગામોની તમામ શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે જિજ્ઞાસાબેન મેર, વેરશીભાઈ માલકિયા, ભગવાનજીભાઈ મેર વગેરે ગામના આગેવાનો હાજર રહ્યા હતા આ સાથે જિજ્ઞાસાબેન મેરે શાળાના, શિક્ષક મિત્રોના અને વિધાર્થીઓના પ્રશ્નો સાંભળી તેમનાં યોગ્ય નિકાલની ખાતરી પણ આપી હતી.






Latest News