હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામે યુવાનને મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ


SHARE

















મોરબીના ધરમપુર ગામે યુવાનને મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ

 મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા યુવાનના ઘરે આવીને હળવદના એક શખ્સે "મારા પૈસા કેમ આપવા ન આવ્યો" તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની હાલમાં ધરપકડ કરેલ છે.

જાણવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના જુના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ માવજીભાઈ માકાસણા જાતે પટેલ (ઉમર વર્ષ ૩૭)એ હળવદ તાલુકાના રહેવાસી સહદેવસિંહ રાણાની સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આરોપીએ તેના ઘરે આવીને "મારા પૈસા આપવા માટે કેમ ન આવ્યો" તેવું કહીને તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે પોલીસે હાલમાં યુવાનની ફરીયાદ લઈને ગુનો નોંધી આરોપીની હાલમાં હળવદ તાલુકાના રહેવાસી સહદેવસિંહ રાણાની ધરપકડ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News