મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
Breaking news
Morbi Today

મોરબીની તપોવન વિદ્યાલયમાં હેપી પેરેન્ટિંગ વિષય પર સેમિનાર યોજાયો


SHARE





મોરબીની તપોવન વિદ્યાલયમાં હેપી પેરેન્ટિંગ વિષય પર સેમિનાર યોજાયો

મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલ ખાતે મોટીવેશનલ ટ્રેનર હિતેષભાઈ ઘાટલિયા (લાઈફ પાઠશાલા રાજકોટ) દ્વારા હેપી પેરેન્ટિંગ વિશે પર સેમિનારનું આયોજન કરાયું હતું ત્યારે હિતેષભાઈએ આગવી શૈલી  દ્વારા વાલીઓને પેરેન્ટિંગની સમજ આપી હતી આ સેમિનારમાં વાલીઓને બાળકના જન્મથી સ્વતંત્ર પુખ્તાવસ્થા સુધી બાળકને ઉછેરવાની પ્રક્રિયા શું હોઈ શકે, તેનાથી અભિભૂત કરાવ્યા તેમજ પેરેન્ટિંગના આઠ રહસ્યો જેવા કે માતા-પિતાએ પોતાની જાતને બાળકની જગ્યાએ મૂકવી, બાળકો કહીએ એમ  કરતા નથી પણ આપણે કરીએ એમ કરે છે, બાળકોની બુદ્ધિ પ્રતિભાને આધારે નવુ શીખવાની શૈલી, બાળકને સજા નહી શિસ્ત આપો, બાળક માટે પિતાનો ક્વોલિટી ટાઇમ, સહાયક અને પ્રેમાળ વાતાવરણ, બાળકને  સંસ્કાર પાંખો અને હિંમત આપો વગેરે જેવા રહસ્યોથી વાલીઓને પરિચય કરાવ્યો હતો. તેમજ પેરેન્ટિંગ એક કળા છે અને એ સમજ વિકસાવી જોઈએ. આ પ્રસંગે શાળાના ચેરમેન અશોકભાઈ રંગપરીયા, આચાર્ય નરેશભાઈ સાણજા તેમજ સંચાલક દિપ્તીબેન રંગપરિયા દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.




Latest News