મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે આવેલ શાળામાં રંગોત્સવ ઉજવાયો


SHARE





ટંકારાના સજનપર ગામે આવેલ શાળામાં રંગોત્સવ ઉજવાયો

ટંકારાના સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ધો.૧ થી ૮ ના બાળકોને હોળી અને ધુળેટી જેવા તહેવારોનું  મહત્વ  સમજાય તે હેતુથી શાળામાં બાળકો માટે હોળી- ધુળેટી પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના મોટા બધા જ બાળકોએ ભાગ લીધો હતો અને આ તહેવારની  ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોના સ્વાસ્થને નુકશાન ન કરે તેવા ઓર્ગેનિક કલર શાળામાંથી જ આપવામા આવ્યા હતા. અને શાળાના તમામ શિક્ષકો તેમજ બાળકોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી જે બદલ તમામ શિક્ષક મિત્રોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા




Latest News