મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ-ફાયર વિભાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ડેમોસ્ટ્રેશન યોજાયું


SHARE









મોરબી જિલ્લા પોલીસ-ફાયર વિભાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ડેમોસ્ટ્રેશન યોજાયું

મોરબીના મકનસર ગામ પાસે આવેલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પીટી પરેડનું આયોજન કરાયું હતું. જે દરમિયાન પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પી.એસ. ગોસ્વામી, નાયબ પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી પી.એલ.ઝાલાની હાજરીમાં ફાયર વિભાગ દ્વારા ડેમોસ્ટ્રેશન અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પોલીસ વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે આગ સહિતના બનાવમાં ફાયરની ટિમ પહોચે ત્યાં સુધીમાં બચાવ રાહતનું કામ કેવી રીતે કરી શકાય તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા તેની ટીમ હાજર રહી હતી  




Latest News