મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના જિલ્લા કલેકટર અને એસપીએ લીધી જેલની મુલાકાત


SHARE









મોરબીના જિલ્લા કલેકટર અને એસપીએ લીધી જેલની મુલાકાત

મોરબી સબ જેલ, ખાતે જીલ્લા કલેકટર જી.ટી.પંડ્યા તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા જેલમાં રહેલ પુરૂષ તેમજ મહિલા વિભાગમાં રહેલા તમામ બંદીવાનોની રૂબરૂ  મુલાકાત કરવામાં આવી હતી.જેલની શિસ્ત અને સલામતી અંગેની ચર્ચા તેમજ જેલના બંદીવાનોને મળતી સવલતો અંગેની પૂછતાછ કરવામાં આવી હતી.જે બદલ બંદિવાનો દ્વારા કલેકટર પંડયાને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.તેમજ જેલમાં આપવામાં આવતા ખોરાક  તથા જેલ અંગેની અન્ય કામગીરી સંતોષકારક જણાય આવેલ હતી.આ મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા સાથે રહ્યા હતા




Latest News