મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મીટીંગ યોજાઇ


SHARE









મોરબીના મકનસર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મીટીંગ યોજાઇ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા-તાલુકા ટીમ દ્વારા મકનસર ગામમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મકનસર ગામ સમિતીની આગામી સમયમાં રચના કરવામાં આવશે.ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા તાલુકા ટીમ દ્વારા મકનસર ગામે સંગઠન મિટિંગ યોજાઇ હતી.જેમાં સંગઠન મજબૂત કરવા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત સમાજને સંગઠીત કરીને શિક્ષણ તરફ કઈ રીતે આગળ લઈ જવો તે બાબતોની પણ ચર્ચા વિચરણા કરવામાં આવી હતી.




Latest News