22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ચેસ સ્પર્ધા યોજાઈ


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ચેસ સ્પર્ધા યોજાઈ

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓની આંતરિક અને સુષુપ્ત શક્તિઓ ખીલવવા માટે અભ્યાસની સાથે સાથે વિવિધ સ્પર્ધાઓના નિયમિત આયોજન અંતર્ગત પી.જી.પટેલ કોલેજમાં ચેસ સ્પર્ધા યોજાઈ હતી. ત્યારે ચેસ સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ ક્રમે વૈષ્ણવ મિલન, દ્વિત્ય ક્રમે કેરવાડિયા ગણેશ તથા તૃતિય ક્રમે જાડેજા યશરાજસિંહ અને માંથી ઠાકર વ્યોમ વિજેતા થયા છે તો બહેનોમાં પ્રથમ ક્રમે જાડેજા તેજશ્વીનીબા, દ્વિત્ય ક્રમે વરમોરા હેત્વી તથા તૃતિય ક્રમે તન્ના પ્રિયા વિજેતા થયેલ છે આ તમામ વિજેતાઓને પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરાયા હતા.




Latest News