હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડામાં પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાત મુહૂર્ત કરાયું


SHARE









વાંકાનેરના ગુંદાખડામાં પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાત મુહૂર્ત કરાયું

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે ગુંદાખડા પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત  “પ્રોજેકટ લાઈફ” દ્વારા સર્વા મંગલ ફેમિલી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાશાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મહાવીરસિંહ ઝાલા, જિલ્લા ઉપપ્રમુખ અશ્વિનભાઈ, તાલુકા બીઆરસી મયુરસિંહ, સીઆરસી, શિક્ષકો તેમજ ગામના સરપંચ તથા ગામ લોકોએ હાજરી આપી હતી.




Latest News