મોરબીમાં નંદીઘરના લાભાર્થે યોજાયેલ કીર્તીદાન ગઢવીના લોકડાયરો દાતાઓ વર્ષી ગયા: 60 લાખનું દાન મળ્યું માટીની આડમાં બિયરની હેરફેરી !: હળવદના સુખપર નજીકથી ટ્રક ટ્રેલરમાં ભરેલ માટી સાથે 2256 બીયરના ટીન ઝડપાયા, 22.87 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં ક્લાસીસના સંચાલકે સમયસર આવવા-બાકી ફી બાબતે ઠપકો આપતા વિદ્યાર્થીનીના પરિવારજનો સહિત 8 વ્યક્તિઓએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં તખ્તસિંહજી રોડ નવો બનાવવાનું કામ ચાલુ હોય ૩૦ દિવસ માટે રસ્તો બંધ, ૩ વૈકલ્પિક રસ્તાનું જાહેરનામુ પ્રસિધ્ધ રાજસ્થાનથી માટીની આડમાં આવતો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો: 11.09 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, ત્રણ ની શોધખોળ હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડના સળિયાની ચોરીના બનાવમાં ચાર શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં દારૂની ચાર બોટલો સાથે ચાર શખ્સ ઝડપાયા, એકની શોધખોળ હળવદના જુના દેવળીયા ગામે ઘરની પાછળ અવારનવાર આવતા શખ્સને ટપારતા મહિલા સહિત ચાર વ્યક્તિઓને જાથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરા ગામે દેવ સોલ્ટ પરિવાર દ્વારા ફ્રી મેગા મેડીકલ કેમ્પ યોજાશે


SHARE











માળિયા (મી)ના બગસરા ગામે દેવ સોલ્ટ પરિવાર દ્વારા ફ્રી મેગા મેડીકલ કેમ્પ યોજાશે

માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી, દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસ્પિટલના સયુંકત ઉપક્રમે મોરબી જીલ્લાના માળિયા (મી) તાલુકાના બગસરા ગામે તા. ૨૨ ને રવિવારે ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે. જેનો સર્વે ગ્રામજનો તથા આજુબાજુના ગામોને લાભ લેવા આયોજકોએ અપીલ કરેલ છે. આ મેગા મેડીકલ કેમ્પમાં અલગ અલગ ૭ રોગોના નિષ્ણાંત ડોકટરો તેની સેવા આપશે અને ફ્રી માં પરામર્શ કરી દર્દીઓને નિ:શુલ્ક દવા આપવામાં આવશે.




Latest News