મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી: ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન


SHARE









મોરબી: ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન

મોરબી તાલુકાનાં ગુંગણ ગામના યુવાનોના ગુંગણ ગ્રુપ દ્વારા છેલ્લા 16 વર્ષથી માતાના મઢ જતા પદયાત્રીઓ માટે માળિયાના અમરનગર ગામના પાટિયે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ વર્ષે પણ તા. 21/9 થી પદયાત્રીઓ માટેનો કેમ્પ શરૂ કરવામાં આવશે

આ સેવા કેમ્પમાં વિનામૂલ્યે ભોજન, ચા, પાણી, નાસ્તો, રોકાણ, મેડિકલ જેવી તમામ સુવિધા આપવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે દિગુભા જાડેજા (97145 30511), દેવેન્દ્રસિંહ જાડેજા (79902 18159) અને કુલદીપસિંહ જાડેજા (79844 41439) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News