મોરબીના રંગપર નજીક નાલામાં ડૂબી જતા 4 વર્ષના બાળકનું મોત: જૂના રફાળેશ્વર રોડે કારખાનામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત મોરબી નજીકથી 315 બોટલો દારૂ ભરેલ ગાડી સાથે 2 શખ્સ ઝડપાયા: 8.75 લાખનો મુદમાલ કબ્જે મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘરમાં ચક્કર આવતા પડી ગયેલ આધેડ અને કામ કરતાં સમયે બે એપાર્ટમેન્ટ વચ્ચે પડી જવાથી યુવાનનું મોત વાંકાનેરના રાતીદેવરી ગામે પિતાની દુકાનના પગથીયા પાસે બેઠેલા વૃદ્ધને પથ્થરના ઘા ઝીકયા મોરબી અને પીપળીમાં જુગાની 2 રેડમાં 4 મહિલા સહિત કુલ 8 પકડાયા મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માહિતી મદદનીશ જે.કે. મહેતાનું સ્વાગત કરાયું; રક્તદાન દિવસની ઉજવણી કરાઇ


SHARE





મોરબીમાં માહિતી મદદનીશ જે.કે. મહેતાનું સ્વાગત કરાયું; રક્તદાન દિવસની ઉજવણી કરાઇ

જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે માહિતી મદદનીશ વર્ગ- ૩ ની જગ્યા પર માહિતી મદદનીશ કુ. જલકૃતિ કે.મહેતાએ આજ રોજ તા. ૧/૧૦/૨૦૨૪ ના રોજ હાજર થતાં તેમનું અત્રેની કચેરીના સ્ટાફ મિત્રો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે કચેરી ખાતેથી વિદાય લઈ રહેલા ટી.એ. રૂપાણીને સ્ટાફ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરાએ બંન્ને કર્મયોગીઓને શુભેચ્છા આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, જલકૃતિ મહેતાની જામનગર જિલ્લા માહિતી કચેરીથી અત્રેની કચેરી ખાતે જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. વધુમાં તા. ૧ ઓક્ટોબરના રોજ નેશનલ વૉલન્ટરી બ્લડ ડોનેશન ડે ની ઉજવણી કરવામાં આવે હતી ત્યારે સેલિબ્રેટિંગ ૨૦ યર્સ ઓફ ગિવિંગ: થેન્ક યુ, બ્લડ ડોનર્સ આ થીમ નિર્ધારિત ઉજવણી કરી હતી અને રકતદાતાઓનો આભાર વ્યકત કરવા, તેમની નોંધણીને પ્રોત્સાહન આપવા અને રકતદાન અંગે જાગૃતિ વધારવા માટે શપથ લીધા હતા.




Latest News