મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની ટીમે વેપારીઓની દુકાનોમાંથી પ્રતિબંધિત 400 કિલો પ્લાસ્ટિકનો જથ્થો પકડાયો


SHARE







મોરબી પાલિકાની ટીમે વેપારીઓની દુકાનોમાંથી પ્રતિબંધિત 400 કિલો પ્લાસ્ટિકનો જથ્થો પકડાયો

મોરબી પાલિકાની ટીમ દ્વારા જુદાજુદા વિસ્તારમાં આવેલ દુકાનોમાં ચેકિંગ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવે છે તેવામાં ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાની સૂચના મુજબ સેનેટરી ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાડેજા અને સ્ટાફ દ્વારા જુદી જુદી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 400 કિલો જથ્થો મળી આવેલ હતો જેથી કરીને 34000 નો દંડ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, પાલિકાની ટીમ દ્વારા પ્લાસ્ટિકની દુકાનો, ખાણી પાણીની લારીઓ, દૂધની ડેરી, શાક માર્કેટ વિગેરે જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલ છે.






Latest News