મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર હળવદ નજીકથી 34 પાડાને બચાવ્યા બાદ હવે આઇસર ચાલક સામે ગુનો નોંધાયો: 2.68 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઇન્દિરાનગર પાસે વરલી જુગારની રેડ: 6 શખ્સોની 32 હજારની રોકડ સાથે ધરપકડ મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબીની શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપીના માર્ગદર્શન હેઠળ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે વ્યાખ્યાન યોજાયું
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર


SHARE











ટંકારાના ઓટાળા ગામની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર

ટંકારા તાલુકાના ઓટાળા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુન્હાના કામે ત્રણ આરોપીના આગોતરા જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જે આગોતરા જામીન મંજૂર કરવામાં આવેલ છે.

ટંકારા પોલીસ મથકે વર્ષ 2021 માં ઓટાળા ગામના ખેડૂતો પર કલેકટર મોરબીના હુકમથી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયેલ હતી અને ફરિયાદીની ખેડવાણ જમીન પર કુલ પાંચ આરોપીઓ દ્વારા ૨૦ વર્ષથી ગેરકાયદેસર કબજો કરેલ છે. જે ગુનાના કામે મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મોરબી જીલ્લાના યુવા વકીલ ધ્રુવીલ ભીમાણી મારફતે ત્રણ આરોપીઓની આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી અને ત્યાર બાદ કોર્ટમાં વકીલે કરેલ ધારદાર દલીલને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓની આગોતરા જામીનની અરજી મંજૂર કરેલ છે.






Latest News