મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના સુર્યમુખી હનુમાનજી મહારાજના શિખરબદ્ધ મંદિરનુ ધારાસભ્યએ કર્યું ખાતમહુર્ત


SHARE













મોરબીના સુર્યમુખી હનુમાનજી મહારાજના શિખરબદ્ધ મંદિરનુ ધારાસભ્યએ કર્યું ખાતમહુર્ત

મોરબીમાં હાઉસિંગ બોર્ડમાં સુર્યમુખી હનુમાનજી મહારાજનું નાનું મંદિર હતું જો કે, તાજેતરમાં આ જ ઉપર ભવ્ય મંદિર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સુર્યમુખી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી દાદાનું  શિખરબદ્ધ મંદિર બનાવવાનું છે જેથી કરીને આ કામનું ખાતમુહુર્ત મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે કરવામાં આવ્યું હતું.






Latest News