મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી : નાની બરાર તાલુકા શાળામાં ઉજવાયો બેગલેશ ડે


SHARE





મોરબી : નાની બરાર તાલુકા શાળામાં ઉજવાયો બેગલેશ ડે

માળીયા તાલુકાની નાની બરાર તાલુકા શાળામાં બેગલેશ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વેશભૂષા, રાસ ગરબા અને રંગોળી બનાવવા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રથમ સત્રમાં લેવાયેલ એકમ કસોટીમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને વેશભૂષા સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા અને ચિરાગભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન અને દિવાળીની શુભકામના પાઠવી હતી.કાર્યક્રમને અંતે શાળાના શિક્ષક અલ્પેશભાઈ મોવલિયા તરફથી બધા બાળકો અને શિક્ષકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહવર્ધક અને આનંદદાયક રહ્યો હતો




Latest News