મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબી : નાની બરાર તાલુકા શાળામાં ઉજવાયો બેગલેશ ડે


SHARE







































મોરબી : નાની બરાર તાલુકા શાળામાં ઉજવાયો બેગલેશ ડે

માળીયા તાલુકાની નાની બરાર તાલુકા શાળામાં બેગલેશ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વેશભૂષા, રાસ ગરબા અને રંગોળી બનાવવા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રથમ સત્રમાં લેવાયેલ એકમ કસોટીમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને વેશભૂષા સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા અને ચિરાગભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન અને દિવાળીની શુભકામના પાઠવી હતી.કાર્યક્રમને અંતે શાળાના શિક્ષક અલ્પેશભાઈ મોવલિયા તરફથી બધા બાળકો અને શિક્ષકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહવર્ધક અને આનંદદાયક રહ્યો હતો
















Latest News