મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહાનુભાવોની પ્રતિમાને સાફ કરાઇ
Morbi Today
24X7 આયુષ હોસ્પિટલ મોરબી તરફથી તમામ મોરબીવાસીઓને હાર્દિક શુભેચ્છા
SHARE








24X7 આયુષ હોસ્પિટલ મોરબી તરફથી તમામ મોરબીવાસીઓને હાર્દિક શુભેચ્છા
વર્તમાન પરિસ્થિતીને જોતાં આયુષ હોસ્પિટલની કર્મઠ ડોક્ટર ટીમ દિવાળીની રાજાઓનાં સમય દરમિયાન તમામ પ્રકારની 24X7 ઈમરજન્સી સેવાઓની સાથે આયુષ હોસ્પિટલ મોરબીમાં ઉપલબ્ધ છે.જો કોઈ મેડિકલ ઈમરજન્સી આવે, તો ચિંતા ન કરો આયુષ હોસ્પિટલ 24X7 આપની સેવામાં હાજર છે.
આ દિવાળી આપના પરિવાર માટે શુભદાયી રહે અને આપ સ્વસ્થ રહો એજ શુભકામનાઓ.
આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
જુના બસ સ્ટેશન પાસે-મોરબી
એપોઇમેન્ટ માટે M.75728 88871

