મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે બહુચર માતાજીના મંદિરે કાસુન્દ્રા પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો


SHARE







મોરબીના આમરણ ગામે બહુચર માતાજીના મંદિરે કાસુન્દ્રા પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી તાલુકાનાં આમરણ ગામ બહુચર માતાજીના મંદિરે છેલ્લા 50 વર્ષથી કાસુન્દ્રા પરિવારના કુળદેવી રાજરાજેશ્વરી બહુચર માતાજીના મંદિરે કારતક આઠમના દિવસે યજ્ઞનું આયોજન થાય છે અને તેમાં કાસુન્દ્રા પરિવારના અંદાજે 5 હજાર જેટલા લોકો આવે છે અને ત્યાં દર્શન તેમજ પ્રસાદનો લાભ લેતા હોય છે. તેમજ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવે છે તેમજ અધિકારી તથા ડોક્ટર વિગેરેનું પણ સન્માન કરવામાં આવે છે. આ આયોજનમાં સમસ્ત કાસુન્દ્રા પરિવાર તથા પ્રમુખ પ્રાણજીવનભાઈ, કમિટના મેમ્બર લીંબાભાઈ, જમનભાઈ, ગોપાલભાઈ, હરિભાઈ માસ્ટર, ગણેશભાઈ, તુલસીભાઈ, બકુલભાઈ તથા આમરણ ગામના કાસુન્દ્રા પરિવાર ખૂબ સારો સહયોગ મળે છે




Latest News