મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ૧૫ ડિસેમ્બરે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન


SHARE





















મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ૧૫ ડિસેમ્બરે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન  છેલ્લા ઘણા વર્ષથી કરવામાં આવે છે તેવી જ રીતે તા. ૧૫ ડીસેમ્બરને રવિવારના રોજ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં લાલજીભાઈ મહેતાની રાહદારી હેઠળ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું છેલ્લા ૧૬ વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં ૫ થી લઈને ૬૦ વર્ષના કલાકારો ભાગ લેતા હોય છે. આગામી ડીસેમ્બર માસમાં ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શિલ્ડ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે તેમજ તમામ સ્પર્ધક અને પ્રેક્ષક ગણને વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે અને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ વધુ માહિતી માટે પ્રોગ્રામ ઓર્ગેનાઈઝર પ્રતિકભાઈ મંડીર ૬૩૫૬૨ ૬૨૬૨૫, રામભાઈ મહેતા મંત્રી ૯૯૦૪૭ ૯૮૦૪૮ અને પ્રમુખ લાલજીભાઈ મહેતા મો ૯૮૨૫૭ ૯૦૪૧૨ પર સંપર્ક જણાવ્યું છે










Latest News