મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ-મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


SHARE









શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ-મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મોરબી ખાતે શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ,મોરબી દ્વારા નુતન વર્ષ સ્નેહમિલન તેમજ ધોરણ ૧ થી ૧૨ ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું મેડલ અને શૈક્ષણિક કીટ આપી તેમજ તમામ પ્લેહાઉસ તેમજ કેજીના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી સરસ્વતી સન્માન કરવામાં આવ્યુ હતુ.જેમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગતએ તેમના આશીર્વચન પાઠવેલ અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ટેલિફોનિક વિદ્યાર્થીઓને ખૂબ આગળ વધવાની શુભેચ્છા પાઠવેલ અને મોચી જ્ઞાતિના ઘણા આગેવાનો, પ્રતિષ્ઠીત વ્યક્તિઓ અને દાતાશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માન કરાયું હતુ




Latest News