મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષીએ પીએચડીની ડીગ્રી મેળવી


SHARE









મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષીએ પીએચડીની ડીગ્રી મેળવી

મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષી પંડયા જેમણે ઇકોનોમિકસ ક્ષેત્રમા પીએચડી ડિગ્રી મેળવી છે અને તેમણે ભકત કવી નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પ્રો. ડો. પ્રફુલ ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લાના સંદર્ભે બેંકીગ ક્ષેત્રમા રીસર્ચ કર્યું છે અને બેંકિંગ સેવાઓ વધુ સરળ બનેએ માટે મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે. અને તેમણે પીએચડીની ડીગ્રી મેળવેલ છે જેથી કરીને તેનો સગા સબંધી સહિતાઓ તરફથી તેઓને શુભકામનાઓ મળી રહી છે.




Latest News