મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા


SHARE













મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા

મોરબીમાં સીવીલ હોસ્પીટલના ગેટ પાસે ગાઘીચોકમાં ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમતા હતા ત્યાર પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે 10,500 ની રોકડ સાથે તે બંનેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હતી ત્યારે મોરબીમાં સીવીલ હોસ્પીટલના ગેટ પાસે ગાઘીચોકમાં ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દાઉદભાઇ ઇસાભાઇ ચાનીયા (65) રહે. લાતીપ્લોટ શેરી નં-12 મોરબી અને અબ્દુલકાદરભાઇ મોહમદભાઇ મકરાણી (32) રહે. મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,500 ની રોકડ કબજે કરેલ છે અને એ ડિવિઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. 






Latest News