મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે અગ્નિવિરની તાલીમ લઈને આવેલ યુવાનનું કર્યું ભવ્ય સ્વાગત


SHARE













મોરબીના લાલપર ગામે અગ્નિવિની તાલીમ લઈને આવેલ યુવાનનું કર્યું ભવ્ય સ્વાગત

મોરબી તાલુકાના લાલપર ગામનો યુવાન મેહુલભાઈ રમેશભાઈ બાર અગ્નિવીર આર્મીમાં પસંદગી પામેલ છે અને તે યુવાન તાલીમ પૂર્ણ કરીને વતન પરત આવ્યો હતો ત્યારે ગામજનોએ વાજતે ગાજતે ફુલડે વધાવીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, મેહુલભાઈ રમેશભાઈ બાર જાતે રબારીને નાનપણથી જ દેશ સેવાનું સપનું હતું અને તેના માટે તે તનતોડ મહેનત પણ કરતો હતો. અને અગ્નિવીર આર્મીમાં પસંદગી પામ્યો હતો તેનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે લાલપર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ વાંસદડિયા તેમજ ઉપસરપંચ રાજુભાઈ જેતપરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા તેમજ યુવાને જ્યાં પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું તે નવદીપ વિદ્યાલય શાળાના આચાર્ય હર્ષદભાઈ કાવર સહિતના ગામના લોકો હાજર રહ્યા હતા.






Latest News