મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે શાળામાં વ્યસન મુક્તિને લગતી ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીના ખાનપર ગામે શાળામાં વ્યસન મુક્તિને લગતી ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી ડીસ્ટ્રીક કંટ્રોલ સેલના સહયોગ અને રાજપરના આયુષ્યમાન આરોગ્ય મંદીરની ટિમ  દ્વારા ખાનપર પ્રાથમિક શાળા ખાતે તમાકુ અંતર્ગત જન જાગૃતિ લાવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાનપર વિસ્તારના લોકોમાં તમાકુથી થતા રોગો જેવા કે કેન્સરફેફ્સાના રોગો સ્ટોર્ક’ ‘ COPD’ વગેરે જેવાં ગંભીર રોગો બાબતે જાગૃતતા ફેલાવવા માટે ખાનપર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું.  જેમા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી ભેટ આપીને પ્રોત્સાહક કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાનપર પ્રાથમિક શાળાના આચાર્ય  તેમજ શિક્ષકો અને ટીમ ખાનપરના સીએચઓ ક્રિષ્ના જી. જમોડ એ ખુબજ જહેમત ઉઠાવેલ હતી અને અંતે શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા કાર્યક્રમની સફળતા બદલ શાળાનાં તમામ શિક્ષકો તથાં આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા






Latest News