પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા તુલસી દિવસની ઉજવણી કરાઇ 


SHARE













મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા તુલસી દિવસની ઉજવણી કરાઇ 

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા દુર્ગાવાહીની દ્વારા મોરબી  ઉમા ટાઉનશિપમાં તુલસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દુર્ગાવાહીની હળવદ, ટંકારા, ખાનપર, ઓટાડા, નેકનામ ,સાવડી વિવિધ ગામોમાં બેહનો આવી હતી અને તેનોની હાજરીમાં તુલસી દિવસની ઉજવણી કરાઈ હતી વર્તમાન સમયમાં સનાતન ધર્મપ્રેમીઓ સમક્ષ તુલસી પૂજન કરી એક વિચાર મૂકીને આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે ભાવના જાગે તે માટે તુલસી પૂજન કર્યું હતું.






Latest News