મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં નવનિર્મિત રોડની મુલાકાત લેતા ધારાસભ્ય


SHARE













મોરબીમાં નવનિર્મિત રોડની મુલાકાત લેતા ધારાસભ્ય

મોરબી શહેરમાં બની રહેલ નવનિર્મિત તખ્તસિંહજી રોડની મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી હતી અને ત્યાં વેપારીઓને સાથે ઉપસ્થિત રહી તેમના પાણીગટર અને લાઇટ જેવા સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ અવસરે નાગરિકો સાથે મુલાકાત કરીતેમના પ્રશ્નો સાંભળીવિચાર વિમર્શ કર્યો હતો  તેમજ રોડનું નિર્માણ કાર્ય ત્વરિત પૂર્ણ કરવા કહ્યું હતું.






Latest News