મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલય ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઈ


SHARE













મોરબી નવયુગ વિદ્યાલય ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઈ

મોરબી નવયુગ વિદ્યાલય ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વૈદિક પદ્ધતિથી સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યુ હતું તેમજ 108 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતું તેમજ તુલસીનું મહત્વ સમજવામાં આવ્યુ હતું તેમજ તુલસી દિવસ વિશેસ વિદ્યાર્થીઓ દ્વારા અદભુત સ્પીચ આપવામાં આવી હતી તેમજ તુલસી નૃત્ય કરવામાં આવ્યુ હતું અને સામુહિક ગીતાના શ્લોકનું પઠન અને રંગપૂરણીનું સરસ આયોજન કરી સાચા અર્થમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા અને મેનેજીંગ ડિરેક્ટર નિલેશભાઈ અઘરા, પ્રિન્સિપાલ સંતોકીભાઈ તેમજ સ્ટાફગણએ ખુબ જહેમત ઉઠાવી હતી






Latest News