મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે ઇંટના ભઠ્ઠામાં પગ આવી જતા આધેડનું મોત


SHARE













મોરબીના મકનસર ગામે ઇંટના ભઠ્ઠામાં પગ આવી જતા આધેડનું મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકાનસર ગામ પાસે ઈંટના ભઠ્ઠામાં આધેડ કામ કરી રહ્યા હતા ત્યારે તેનો ડાબો પગ ત્યાં ડીસીમાં આવી ગયો હતો જેથી કરીને ગંભીર રીતે ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી મહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા દીપકભાઈ ખોડાભાઈ સચાણીયા (50) નામના આધેડ રફાળેશ્વર નજીક જીઆઇડીસી પાસે ઈંટના ભઠ્ઠામાં કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં ડીસીમાં તેનો ડાબો પગ ફસાઈ જવાના કારણે આખો પગ ક્રશ થઈ ગયો હતો જેથી તેને ગંભીર જાતે થઇ હોવાના કારણે આધેડનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News