હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સલાડ મેકિંગ-ડેકોરેશન કોમ્પિટિશન યોજાઇ


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સલાડ મેકિંગ-ડેકોરેશન કોમ્પિટિશન યોજાઇ

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા શિયાળાની ઠંડીમાં પૌષ્ટિક એવા શાકભાજીનું ઉપયોગ થાય તેવી સલાડ મેકિંગ એન્ડ ડેકોરેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને પોતાની કુશળતા દર્શાવી હતી. તેમજ આ કોમ્પિટિશન માટે કોલેજના સ્ટાફ મેમ્બર્સ દ્વારા વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ સ્પર્ધાના દરેક વિજેતાઓને પી.જી. પટેલ કોલેજ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમે સરધારા કૃપેશા અને નિમાવત ધારા, દ્વિતીય ક્રમે કુછડીયા જાનવી અને ત્રેટીયા ધ્રુવીતા તેમજ તૃતીય ક્રમે જાની વિશ્વા અને પાટડીયા ભૂમિકા વિજેતા બન્યા હતા. આ તકે કોલેજના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજાએ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News