મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામની શાળાના વિદ્યાર્થીઓએ માટે એક દિવાસીય પ્રવાસ યોજાયો


SHARE













મોરબીના ખાનપર ગામની શાળાના વિદ્યાર્થીઓએ માટે એક દિવાસીય પ્રવાસ યોજાયો

મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ માટે એક દિવસીય પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોને ગામથી ૪ કિલોમીટર દૂર આવેલા મેલડી માતાજીનાં ધાર્મિક સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બાળકોને ધોરણે પ્રમાણે વિવિધ રમતો રમાડવામાં આવી હતી ત્યારબાદ આચાર્યએ જુદીજુદી રમત વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ ખાનપર ગામના સરપંચ લીંબડ દિલીપભાઈ બાબુભાઈ તથા ઉપસરપંચ ભીમાણી રમેશભાઈ કરમશીભાઈ બંને તરફથી તમામને ભોજન  કરાવવામાં આવ્યું હતું અને સરકારના નિયમ મુજબ બેગલેસ ડે ની આ શાળાએ ખરા અર્થમાં ઉજવણી કરી હતી. આ કાર્ય બદલ શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાનાં તમામ શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા હતા.






Latest News