ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્ય-કમિશ્નરની હાજરીમાં આઇકોનિક રોડ ડેવલોપમેન્ટના કામનું ખાતમુહુર્ત કરાયું


SHARE













મોરબીમાં ધારાસભ્ય-કમિશ્નરની હાજરીમાં આઇકોનિક રોડ ડેવલોપમેન્ટના કામનું ખાતમુહુર્ત કરાયું

મોરબી વાવડી રોડ ખાતે મોરબી મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત આઇકોનિક રોડ ડેવલોપમેન્ટના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, મોરબી પાલિકાના માજી પ્રમુખ દેવભાઈ અવાડિયા સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, 1.02 કરોડનો ખર્ચ કરીને રોડને ડેવલોપ કરવામાં આવશે અને ત્યાં ડીવાઇડર, સ્ટ્રીટ લાઈટ, ડિજિટલ સ્ક્રીન વિથ સ્ટીલ સ્ટ્રકચર, ફૂટપાથ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અને આ કામા 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.






Latest News