મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું


SHARE











મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું

શ્રી જુના નસીતપર પ્રાથમિક શાળા સાથે હૃદયપૂર્વકથી જોડાયેલા ભૂતપૂર્વ શિક્ષિકા શ્રીમતી મેરજા કાજલબેન તરફથી બાલવાટિકા તેમજ ધો. 1 અને 2 ના નાના નાના ભૂલકાઓ સચિત્ર અને ઓડિયો વીડિયોથી ઝડપથી શીખી  ગમ્મત સાથે આનંદપૂર્વક શિક્ષણ મેળવે તેવા ઉમદા હેતુથી આજરોજ શાળામાં સ્માર્ટ ટીવી સપ્રેમ ભેટ આપી પોતાના લાગણીથી જોડાયેલા ભાવો દર્શાવ્યા છે. આ શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ ધાનજા તેમજ સ્ટાફ ભાઈ બહેનોએ મેરજા કાજલબેનનો  આભાર વ્યક્ત કર્યો છે.




Latest News