મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઇ


SHARE













મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઇ

મોરબીમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, સાર્થક વિદ્યામંદિર ખાતે 14 મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના દિવસની છેલ્લા ઘણા વર્ષોથી આ શાળામાં માતા-પિતા પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે ખૂબ જ મોટી સંખ્યામાં માતા-પિતા અને વિદ્યાર્થી તેમાં જોડાયા હતા. અને દરેક વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું પૂજન કર્યું હતું અને શાળામાં સત્ય નારાયણ દેવની કથા પણ રાખવામા આવી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન યજ્ઞ ચાલુ રહ્યો હતો. તેવું શાળામાં સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે






Latest News