મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

કચ્છના ગુનેરી ગામે સાસંદની હાજરીમાં રંગોત્સવની ઉજવણી કરાશે


SHARE











કચ્છના ગુનેરી ગામે સાસંદની હાજરીમાં રંગોત્સવની ઉજવણી કરાશે

સમાજ નવનિર્માણ ટ્રસ્ટભુજ અને કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા સૌજન્ય થી કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા સાથે કચ્છના સરહદીય વિસ્તારના લખપત તાલુકાનાં ગુનેરી ગામે રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે.

સમગ્ર દેશમાં હોળી નો તહેવાર ને અનોખી રીતે ઉજવવામાં આવે છે. પવિત્ર તહેવાર અબીલ - ગુલાલ ની છાળો ઉડાવી ને ઉજવણી કરવામાં આવે છે. તા. ૧૩/૩/૨૦૨૫ ને ગુરુવારે સવારે ૧૦ વાગ્યે તાલુકો લખપતના ગુનેરી ગામે બાળકોને સ્વચ્છતા કીટનોટબુક-પેન સાથે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવશે.






Latest News