મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા પાસે સીરામીક કારખાનામાં ખરાબ પાણીના ટાંકાની કુંડીમાં પડી જવાથી શ્રમિક યુવાનનું મોત


SHARE











મોરબીના ગાળા પાસે સીરામીક કારખાનામાં ખરાબ પાણીના ટાંકાની કુંડીમાં પડી જવાથી શ્રમિક યુવાનનું મોત

મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ એડીકો સીરામીક નામના કારખાનામાં ખરાબ પાણીનો ટાંકો ખાલી કરતા સમયે કુંડીમાં પડી જવાથી શ્રમિક યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી પ્રમાણે મોરબીમાં ભડીયાદ કાંટા પાસે રહેતો અજયભાઈ જેન્તીભાઈ સોઢા (25) નામનો યુવાન મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ એડીકોન સીરામીક નામના કારખાનામાં ખરાબ પાણીનો ટાંકો ખાલી કરતો હતો ત્યારે કુંડીમાં પડી જવાના કારણે ડૂબી જવાથી તેનુ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને રાજુભાઈ મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News