મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓને કિટનું વિતરણ કરાયું


SHARE











મોરબી સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓને કિટનું વિતરણ કરાયું

મોરબી જીલ્લા એમ.ડી.એન.પી. દ્વારા GMERS જનરલ હોસ્પિટલ ખાતે હોળી અને ધૂળેટી ઉત્સવ ઉપર એ.આર.ટી. સેન્ટર ખાતે પી.એલ.એચ સર્ગભા બહેનો અને બાળકોને જનરલ કલાઈટ માટે હોળી-ધૂળેટી ઉપર ૩૦ કીટનું આપવામાં આવી હતી આ પ્રોગ્રામમાં મોરબી સિવીલ હોસ્પિટલના આપ્રોગ્રાનુ માર્ગદશૅન  ડો. ચોકસી, પેથોલોજીસ્ટ ડો. કપીલ બાવરવા અને ડો. સોમીયા, ડી.ટી.ઓ. ઘનસુખ અજાણા તેમજ એ.આર.ટી. મેડિકલ ઓફિસર દિશાબેન પાડલીયા સહિતના હાજર રહ્યા હતા તેમજ સિવીલ હોસ્પિટલમાં પી.એલ.એચ. સગૅભા બહેનો અને બાળકોને જનરલ કલાઈટ ટોટલ 80 કીટ આપવામાં આવી હતી. મોરબી જિલ્લામાં આવો પ્રોગ્રામ દર ત્રણ મહીને કરવામાં આવે છે અને દાતાઓને મદદ કરવા માટે રાજેશભાઈ કે. લાલવાણીનો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News