મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીની સરકારી શાળાના શિક્ષકે જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી


SHARE











મોરબીની સરકારી શાળાના શિક્ષકે જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી

જીપીએસસી મુલકી સેવા વર્ગ ૧/૨ ની સ્પર્ધાત્મક પરીક્ષામાં મોરબીના સરકારી પ્રાથમિક શિક્ષક ભરત બાલાસરાએ સફળતા મેળવી છે અને સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પસંદગી પામ્યા છે ત્યારે મોરબીની ત્રાજપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરત બાલાસરાએ ખૂબ અઘરી ગણાતી જીપીએસસી મુલકી સેવા વર્ગ ૧/૨ ની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજ્યમાં ૪૬ માં ક્રમે પાસ કરી છે અને હવે તે સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પસંદગી પામતા સમગ્ર શિક્ષણ ક્ષેત્ર અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. જેથી તેમને સગા સંબંધીઓ, શિક્ષકો, મિત્ર વર્તુળ તરફથી અભિનંદન આપવામાં આવી રહ્યા છે.






Latest News