ટંકારા આર્ય સમાજ દ્વારા શાહિદ દિને મસાલ રેલી યોજાઇ
SHARE







ટંકારા આર્ય સમાજ દ્વારા શાહિદ દિને મસાલ રેલી યોજાઇ
ટંકારા આર્ય સમાજ દ્વારા ઘણા વર્ષોથી 23મી માર્ચના રોજ મુશાલ રેલીનું આયોજન કરવામાં આવે છે તવી જ રીતે ગઇકાલે રાતે 8 વાગ્યે મસાલ રેલી ધર્મભક્તિ સોસાયટીમાંથી શરૂ કરી હતી અને આર્ય સમાજની શેરી ટંકારા ખાતે રેલીનું રાત્રિના 10 વાગ્યે સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન આર્યવીર દળ ટંકારા દ્વારા કરવામાં આવે છે અને ગામની ગલીઓમાં રેલી ભ્રમણ કરી રહી હતી ત્યારે રાષ્ટ્ર ભક્તિના ગીતો સાથે રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરતા નારા લગાવવામાં આવ્યા હતા આ તકે ટંકારાના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

