મોરબીની મચ્છુ નદીમાં પાણી છોડતા મીઠાના ઉદ્યોગકારોને નુકશાન: મરીન સોલ્ટ મેન્યુ. એસો.ની રજૂઆત
Morbi Today
મોરબીના બ્રાહ્મણ યુવાનનાં લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે આર્થિક મદદ કરવા અપીલ
SHARE







મોરબીના બ્રાહ્મણ યુવાનનાં લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે આર્થિક મદદ કરવા અપીલ
મોરબીના બ્રાહ્મણ પરિવારના આશાસ્પદ યુવાનને મદદની જરૂર છે. મોરબીના ધર્મેન્દ્ર દિપકભાઈ મહેતા (૪૦) નામના યુવાનને O પોઝિટિવ બ્લડ ગ્રુપ છે અને આ યુવાનને ઇમરજન્સી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તેમ છે તેથી લીવર માટે દાતા અને આર્થિક સહાય માટે પરિવાર લોકોને અપીલ કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે મોબાઇલ નં. 7984053294 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે અને આર્થિક સહાય માટે અંકિતાબેન મહેતાનું બેંક એકાઉન્ટ નં. 50100570607292, HDFC બેંક, IFSC કોડ – HDFC0009327 પર ડોનેશન આપવા વીનંતી કરેલ છે. આ પરિવારને દરેક સમાજના લોકો તરફથી વધુને વધુ આર્થિક મદદ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવેલ છે.
