જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ
SHARE








જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ
જમ્મુના પહેલગામમાં આતંકી હુમલા દરમિયાન હિંદુ ભાઈઓની હત્યા કરવામાં આવેલ છે જેથી દેશવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે મોરબીમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ જેમા પહેલગામ (જમ્મુ-કાશ્મીર) વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં જે હિંદુ ભાઈઓની હત્યા કરવામાં આવેલ છે તેઓના આત્માની શાંતિ માટે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ અને મોરબીના વોર્ડ નંબર-5 માં દરવારગઢ ચોક (રામ મંદિર પાસે) ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોરબીના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિતના લોકો રહ્યા હતા

