વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી


SHARE







વાંકાનેરના લુણસર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી

વાંકાનેરના લુણસર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમા યોજાયેલ મેડીકલ કેમ્પમા મહારાજા અને  રાજયસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ રજુઆત કરતા રાજય સરકાર દ્વારા ૧૦૮ (એમ્બ્યુલન્સ) ની ફાળવણી કરવામાં આવી હતી જેથી લુણસર ગામના સરપંચ ડાયાબાપા, તાલુકા પંચાયત સદસ્ય કીરીટભાઈ, ઉપસરપંચ ભાવેશભાઇ, ગ્રામ પંચાયતના સદસ્ય, ગામના આગેવાન અને લુણસર સામુહીક આરોગ્ય કેન્દ્રના કર્મચારી દ્વારા ૧૦૮ (એમ્બ્યુલન્સ) ના વધામણા કરવામાં આવ્યા હતા અને આ તકે ગામ લોકોએ મહારાજા અને રાજયસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા તેમજ સરકારનો આભાર વ્યક્ત કયો હતો






Latest News