માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત
SHARE
માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત
માળીયા તાલુકાની નાનીબરાર તાલુકા શાળામાં દ્વિતીય શૈક્ષણિક સત્ર થયું છે ત્યારે વિદ્યાર્થીઓને શુભકામનાઓ રૂપી પિગી બેંક (ગલ્લા) આપવામાં આવેલ છે અને શાળાના પહેલા જ દિવસે શાળા પરિવાર તરફથી શાળાના તમામ 101 વિધાર્થીઓને ગલ્લા આપીને તેઓને શાળામાં આવકારવામાં આવેલ હતા અને ત્યારે શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફર દ્વારા વિધાર્થીઓને બચતના મહત્વ વિશે સુંદર સમજ આપવામાં આવી હતી